15 YouTube views, likes subscribers in 10 minutes. Free!
Get Free YouTube Subscribers, Views and Likes

બંસી એન્ટરપ્રાઇઝ [KHEDUTSATHI]

Likes
0
બંસી એન્ટરપ્રાઇઝ [KHEDUTSATHI]
BANSI ENTERPRISE AHMEDABAD
MO: +91 70169 99303
બંસી એન્ટરપ્રાઇઝ ફક્ત ખેડૂત માટે છે. જેમાં ખેડૂતને લગતી બધી માહિતી મળશે તો બધા ખેડૂત મિત્રો આ ચેનલને સબસ્ક્રિબ કરે અને લાઈક કરે જેથી ઉત્પાદનના બધા વિડિઓ જોવા મળશે વધુ ઉત્ત્પાદન માટે સુ કરવું તેની બધી માહિતી તમને આ ચેનલ માં મળતી રહેશે તો જોડાઈ રહો આ ચેનલ સાથે
cotton એક સપુષ્પીય વનસ્પતિ છે, જેની ખેતીને વૈશ્વિક ગણનામાં રોકડીયો પાક માનવામાં આવે છે. કપાસના છોડનું વૈજ્ઞાનિક નામ ગોસિપિયમ (Gossypium) છે. કપાસના છોડ પરથી રૂનું ઉત્પાદન મેળવવામાં આવે છે. આ રૂ ભારતમાં "સફેદ સોનું" તરીકે ઓળખાય છે. ઉષ્ણ કટિબંધમાં આવેલા પ્રદેશો તેમ જ તેની નજીકના વિસ્તારોમાં ખાસ કરીને કપાસ ઉગાડવામાં આવે છે.



ALL INFORMATION FARMER RELATED. COTTON SEED AND HIGH PRODUCTION.

ANY QUESTION SO CALL ME

posted by pearlairways6h