Get YouTube subscribers that watch and like your videos
Get Free YouTube Subscribers, Views and Likes

Kisan Safar

Likes
0
Kisan Safar
નમસ્તે ખેડુત મિત્રો...

કિસાન સફર પરીવારમાં આપ સૌ મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત છે. આપ સૌ અમારા સાથે આત્મીયતાથી જોડાઈને અમારો ઉત્સાહ વધારી અમોને પ્રેરકબળ પૂરું પાડો છો, અમે આપના સુધી સરળતાથી ખેડૂતલક્ષી માહિતી મળી રહે તેવા પ્રયાસો કરી રહ્યા છીએ કિસાન સફરના માધ્યમથી અમે ખેતી,પશુપાલન,બાગાયત, શાકભાજી પાકો,મસાલા પાકો કઠોળપાકો,યાંત્રિકરણ, કોઠાસૂઝ, દેશી જુગાડ,પ્રગતિશીલ ખેડૂતોના અનુભવો,સરકારશ્રીની યોજનાઓ વગેરે વિશેની માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ.આપ આપની સાથે જોડાયેલા ખેડૂતોને કિસાન સફર ચેનલ સબસ્ક્રાઈબ કરાવી તેમના સુધી ખેતીવિષયક રસપ્રદ માહિતી પહોંચાડવા માટે સહકાર આપશો.આપ અમારા સાથે લાગણીથી જોડાયા એ બદલ અમે આપના આભારી છીએ.

અમારી સાથે Whatsapp થી જોડાવા માટે Link
https://drive.google.com/file/d/1DEupoebltAByhgy3szk7MF8VI1lONOE8/view?usp=drivesdk
તમારા જીલ્લાના ગૃપમાં જોડાઓ માત્ર એક ક્લિકથી

"ખેડુત સુખી તો બધા સુખી"

કિસાન સફર

posted by cordoantad3