YouTube doesn't want you know this subscribers secret
Get Free YouTube Subscribers, Views and Likes

કેનેડાના મોહમાં દેવું કરીને ગયેલા ભારતીયો પછતાયા એ દશકાનો ગોલ્ડન ટાઈમ ખરાબ સપનું કેમ બન્યો?

Follow
I am Gujarat

Canada immigration news: છેલ્લા 10 વર્ષમાં ભારતથી કેનેડા જતા સ્ટુડન્ટ્સ અને અન્ય નોકરિયાત લોકોની સંખ્યામાં 367 ટકાનો વધારો નોંધાયો હતો. એક રિપોર્ટમાં જણાવાયું છે કે હવે સ્કિલ્ડ વર્કર્સ પહેલા અમેરિકા જવા માટે પડાપડી કરતા હતા તે કેનેડાની પ્રાથમિકતા આપી રહ્યા છે. આનાથી 2013થી 2023 વચ્ચે કેનેડામાં ચાર ગણી ભારતીય સ્કિલ્ડ વર્કર્સ સહિત સ્ટુડન્ટ્સની સંખ્યા વધી ગઈ હતી. એટલું જ નહીં ભારતીય ઈમિગ્રન્ટ્સની સંખ્યા 32,828થી વધીને 1 લાખ 39 હજાર 715 થઈ ગઈ છે. જોકે બાદમાં અત્યારે જે કેનેડાની સ્થિતિ ઉત્પન્ન થઈ છે એને જોતા લોકોને પડ્યા પર પાટુ વાગ્યું છે. નોકરીથી લઈ બધે ફાંફાં છે.

posted by p3zcu