It was never so easy to get YouTube subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

ગિરનાર પરિક્રમા 2024 સંપૂર્ણ માહિતી | Girnar lili Parikrama 2024

Follow
Moje Gujarat

ગિરનાર પરિક્રમા 2024 સંપૂર્ણ માહિતી | Girnar lili Parikrama 2024 #girnarparikrama2024


#mojegujarat
#parikrama2024
#girnarparikrama
#girnarparikrama2024
#girnarparikrama2024live
#liliparikrama
#girnarparikramavideo
#girnarparikramadate
#girnarliliparikrama2024
#girnarparikramajunagdh
#parikramadate
#girnarparikramaroute
#girnarparikramadistance
#girnarliliparikrama
#Liliparikramajunagadh2024


ગિરનાર લીલી પરિક્રમા 2024ના વર્ષની શરૂ થઈ રહી છે. ગિરનાર પરિક્રમા 2024 ની વાત કરીએ તો કાર્તિક સુદ અગિયારસથી કાર્તિક સુદ પૂર્ણિમા સુધીમાં આ યોજાશે આ પરિક્રમા.

તારીખ ની વાત કરીએ તો 12 નવેમ્બર 2024 થી 15 નવેમ્બર 2024 આમ દિન 4 સુધી યોજનાર છે આ પરિક્રમા.

Social Media Links:

You Tube
   / mojegujaratofficial  

Facebook
http://bit.ly/Moje_Gujarat_FB_page

Instagram
http://bit.ly/Moje_Gujarat_Official

પરિક્રમા રૂટ ની માહિતી

અલગ અલગ પડાવો વચ્ચેનું અંતર:

1.ભવનાથથી ઝીણાબાવાની મઢી: 12 કિલોમીટર
2.ઝીણાબાવાની મઢીથી માળવેલા: 8 કિલોમીટર
3.માળવેલાથી બોરદેવી મંદિર: 8 કિલોમીટર
4.બોરદેવીથી ભવનાથ તળેટી: 8 કિલોમીટર

ગીરનાર પરિક્રમા ઘોડીઓ ની માહિતી

1.ઈંટવા ઘોડી: જે સાપેક્ષમાં સરળ અને ભવનાથ તળેટી તથા  જીણાબાવાની મઢી વચ્ચે સ્થિત છે.

2.માળવેલા ઘોડી: જે પ્રથમ ઘોડી કરતા સહેજ આકરી અને પથરાળ છે.

3.નાળ–પાણીની ઘોડી: આ ઘોડી સૌથી આકરી અને ઘણી ઊંચાઈએ આવેલ છે. તેમનું ચઢાણ એકદમ સીધું છે. આ ઘોડી માળવેલા તથા બોરદેવી મંદિરની વચ્ચે સ્થિત છે.


ગીરનાર પરિક્રમા, girnar lili parikrama, girnar parikrama 2024 date, girnar parikrama 2024 live, girnar parikrama history, girnar parikrama junagadh, parikrama video, parikrama route

posted by Arlettihh