Secret weapon how to promote your YouTube channel
Get Free YouTube Subscribers, Views and Likes

રામદાસજી ની સાંભળવા જેવો સત્સંગ 2024

Follow
BANSARI SOUND JAMNAGAR

રામદાસજી ની સાંભળવા જેવો સત્સંગ 2024

બંસરી સાઉન્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે જો મિત્રો તમે નવા હો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સામે બાપાનું દેવળ છે માલદેવજી અને સતી રૂપાદેવ આજુબાજુમાં સતી તોરલ અને જેસલ આ બાજુ છે સતી તોરલ મહાસતી છાણા હતા આવા બુજ નહોતા એમ આપણે નાના પણ તોય સધીરાને બોલે બંધાણા શરીર વેચીને લાવ્યા દાણા ભક્તિને માટે [સંગીત] ધર્મ ભક્તિ અહીંયા જ્યાં જોઈને ત્યાં ભગવાનને હરિને હું જો હરિ હામા છે અહીંયા બેઠા અહિયાં હરિ છે વિષ્ણુ નારાયણ એને હરિ કહેવાય છે અને ભક્તિ તો એવી છે આખું નામ નહીં લે લેવાનું આ નામ છે ને હરિ ગજરાજે ખાલી અડધું નામ જ લીધું તું
ત્યાં હરિ આવી ગયા હરિ નામ ભગવાનનું ક્યારે પડ્યું ગજરાજે પોકાર્યા તઈ ભગવાનનું નામ હરિ પડ્યું ગજરાજ હતો ને હાથી ભગવાનનો પરમ ભગત હતો એના પરિવાર સહિત પોતે જંગલમાં ફરતો હતો પાણીની તરસ લાગી બધાયને પાણી પીવા ગયા બધાએ પાણી પી લીધું ગજરાજ પાણી પીવા ગયો જોડે પકડ્યો અંદરથી પગ પકડ્યો અને ખેંચાણો તાકાત કરી આ તો સામો જૂડ હતો [સંગીત] ઊંડો ઊંડો જળમાં ખેંચતા જાય છે ગજરાજને ગજરાજ એના નાથનું સ્મરણ કરતો જાય છે છેલ્લે આંખો ગજરાજને ખેંચી ગયા થોડીક હુંઢ બાર રહી હું હો છેલ્લેની હુંઢ આવેને બહાર રહીને એમાંથી એક જ શબ્દ બોલાવાનો હ ખાલી હ
રી રી તો પાણીમાં હો રી બોલા તો હુંઠ પાણીમાં વઈ ગઈ હતી એટલી વેળામાં ભગવાન આવી ગયા હતા ગદા ચક્ર પદ્મ લઈને ભગવાન આવ્યો ને એક ચક્ર માર્યો ધૂળને કાપીને જુદો કર્યો ગજરાજને ઉગાડી લીધો એવા ભગવાન છે પણ ખરા હૃદયથી અને ખરા દિલથી આપણે એને યાદ કરવા જોઈએ તો બધું કામ હૃદય આપણો ભાવ તો આપણો જોઈએ ભાવ બીજાનો નો આવે વિપુલભાઈને વાર પૂરો કરો તો વિપુલભાઈનો જ પ્રેમ જોઈએ આમાં બાકી બધાય સહભાગી છીએ અમે બધા હાજર જ છીએ છીએ એટલે હાજર પણ તમારો પ્રેમ તો હોવો જોઈએ અમારે ભજન સાંભળવા છે અમારે બાર પૂરો કરવો છે અમારે સંતોને તેડાવવા હમણાં પધરામણી કરવી છે એ તમારો ભાવ હોવો જોઈએ તો
બધાય આવે નો આવે ભગવાન શીખે આવે માનવ તો અહીંયા ખુશાલ બાપાએ ભગવાનને જ બોલાવી લીધા છે ખુશાલ બાપાએ રામદેવજી મહારાજને બોલાવી લીધા પોકરણગઢથી અહીંયા બોલાવી લીધા અને ભક્તો માટે ધણી આવેલા છે વારંવાર આવેલા [સંગીત] છે કેન્દ્ર છે [સંગીત] આપણે માં ભગવતી સતી તોરલની યાદ આવે સતી તોરલ મહાસતી છાણા તો સધીરાને બોલે બંધાણા [સંગીત] મહાસતી
(04:51) તોરલ સતી તોરલ મહાસતી શાણા તો સધરાને બોલે બધા જાડેજા જેસલજી પોતે ભક્તિના ધર્મે આ પંથે પડ્યા પછી ગુરુ મહારાજ કહેતા હતા એમ હાલતા હતા પોતે મનમુખી નહોતા હાલતા એના મનનું ધાર્યું ન કરતા સતી તોરલ કેમ કરતા છેલ્લે ક્રોધનો નાશ થઈ ગયો અતિ ક્રોધી હતા જેસલજી અતિ ક્રોધી એના ક્રોધની કોઈ સીમા નહીં એવો ક્રોધ આપણા ક્રોધનું કાંઈ ન આવે [સંગીત] એને ખાલી ક્ષણિક ક્રોધની વાત કરીએ આપણે થોડોક ક્રોધ આમ ક્ષણિક ક્રોધ પૂરા ક્રોધની તો વાત ન થઈ શકે પણ ક્ષણિક ક્રોધ કેવો ખબર સતી તોરલે છેલ્લી એની પરીક્ષા કરી જેસલજીની કે જાડેજા આ મારા વસ્ત્રો બહુ મેલા થઈ ગયા છે
તમે ધોતા આવો ને તળાવે જાઓને આ છેલ્લી પરીક્ષા છે હો આ ક્ષણિક ક્રોધ અહિયાં છેલ્લો હજી એક બીજી પરીક્ષા છે પાછળ એમાં ક્ષણિક ક્રોધ એ વહી જાય છે આ પણ એક ક્ષણિક ક્રોધની કઈ વાત છે જેસલજી તમે જાઓ તળાવે આ લ્યો તમને વસ્ત્રો દઉં તમે ધોઈ નાખો આને અને આવો પાછા [સંગીત] ધોઈ પોટલી વારી વાળા પોટલી લઈને પોતે હાલતા થાય છે અંજારની બજારમાં ચડ્યા અને નિંદક લોકો પછી નિંદા કરવા માંડ્યા હો જેની સામુ નો જોવાય જેની સામે વેણ નો ઓઢાય ખબર પડે કે બાપુ આ માર્ગે નીકળવાનું છે તો ત્રણ દિવસથી માર્ગે નો નીકળે બાપુનો આવો હાંકો છૂટે બાપુ બાપુ આ માર્ગે નીકળવાના છે ત્રણ દી
લગી તો માણસ નો નીકળતું માર્ગે આવી હાંક નથી હો છેલ્લે પોટલી પોતે લઈને મસ્તક સતી તો કીધું કાઈ બોલતા નહીં હો એક શબ્દ નો બોલતા જગત જે બોલે એને બોલવા તમે કાંઈ ન બોલતા અને બોલો તો તમને ગુરુદ્વા ગુરુ મહારાજના સોગંધ આપ્યા હથિયાર હેઠા પડી ગયા પોટલી લઈને બધા ચડ્યા મધ ચોકમાં બરાબર આવ્યા [સંગીત] જાડેજો મધ ચોકમાં માડી મધ ચોકમાં આવ્યા જશોદજી ધીમા ધીમા ધીમા ડગલા માંડે છે ઉપરથી અટારીએથી એક જણાએ મેણું માર્યું આ જોજો ક્ષણિક ક્રોધ કેવો છે ઉપરથી મેણું માર્યું સતી તોરે ના પાડી હતી ગુરુ દુઆઈએ આપી હતી બોલતા નહીં કાંઈ કહેતા નહીં કોઈને કાંઈ જે
કાંઈ બોલે એને બોલવા દેજો પણ રહેવાનું નહીં પછી પુરુષ જાતિ છે ને વાત રહેવાનું નહીં પછી આમ ખાલી હામું જોયું ને આંખની દ્રષ્ટિ ફરીને ઓલાને ઉપર એમને એમ એટેક આવી ગયો હામો પડ્યો મેદાનમાં પડ્યો હામો સામો જોયું માં આટલો ક્રોધ [સંગીત] હતો વસ્ત્રો ધોયા વિના પાછા વળી ગયા આવીને સતી પાસે પોટલી મૂકીને બે હાથ જોડીને કીધું કે હે સતી હે ગુરુ મહારાજ હું આ કામ મારાથી નહીં બની શકે અરે કેમ જેસલજી તમે તળાવ નથી ગયા કે નહીં સતી હું નથી ગયો તો તમને વસ્ત્રો ધોવા મોકલ્યા હતા તમે તળાવે નથી પહોંચ્યા કે નહીં સતી જગતના મેણા મારથી સહન થાતા તે માં તોરલે કીધું કે હે જાડેજા નિંદા
થકી તો સંતો ઉજળા જગત નિંદા કરેને એનાથી સાધુડા ઉજળા થાય એનાથી ભય નો રખાય કાઈક અને તમે વસ્ત્રો ધોવા નથી ગયા તો કે નહીં લાવો જોવા દયો પોટલી પોટલી ખાલી ખોલીને વાલા આમ તો બગલાની પાંખ જેવા વસ્ત્રો થઈ ગયા લાવ ધોળા અરે જાડેજા ખોટું છે શું બોલો તમે ધોઈને તો આવો છો અરે નહીં સતી હું નથી ગયો આ જોવોને વસ્ત્રો જોવો બગલાની પાંખ જેવા વસ્ત્રો જોયા ને પછી લગ્ની લાગી હો આ કોણ ધોનાર કોણ છે આ ઈ ક્યો મને એ ધણીના કેવા એંધાણ એને કે એંધાણે ઓળખું પછી ધણીની લગન લાગી જેસલજીને હો તોય ક્ષણિક ક્રોધ એક ડાગો રહી ગયેલો વસ્ત્રમાં એક ડાગો જેસલજી એક ડાગો છે આ
કાઈ રહી ગયો છે એક જણા સામુ જોવાઈ ગયું તેમાં ખાલી સામુ જોવાઈ ગયું તેમાં ડાગો રહી ગયો હવે ડાગાને કાઢવો પડશે છે છેલ્લે બાર ગામ જવાનું થાય છે સતીને કીધું સતી હું સાંજે પાછો વળી આવીશ આંગણે કોઈ સાધુ સંતો ભક્તો પધારે તો એનું આગતા સ્વાગતા કરજો હો આ નો ધર્મ પાડજો એ સમયની એક વાણી આપણે

posted by droowdcg