Grow your YouTube views, likes and subscribers for free
Get Free YouTube Subscribers, Views and Likes

ભાગ્ય ભાઈ ખેલવે ઘોડલાં તોરલ-ઘાયલ ના જોડલા | હું તોરલ પર બેઠી ને શું થયુ| નીરજ નું મામોસર |

Follow
Lakhi Odedra Gareja

ભાગ્ય ભાઇ ભુતિયા ને હોર્સે રાઇડિંગ નો ખુબ જ શોખ છે

નીરજ ના નાના નાની રામબાપા બુધિ માં છે.

ભાગ્ય નીરજ ના મુકેશ મામા અને હેતલ મામી નો લાડકવાયો દિકરો છે

આ વિડિઓ કુતિયાણા ગામ માં ભાદર જાપ થી આગળ આવેલી વાળી નો છે

માલદે આતા સંતોક આય રાજ મામા તેજલ મામી ના ઘરવાળી નો

તોરલ એ તેજલ મામી ના ઘરે સીમપૂર થી આવેલું નાનું વછેરું હતું જે અત્યારે અતિ સુંદર અને શાંતિ ઘોડી છે.

posted by Negeb2e