Secret sauce that brings YouTube followers, views, likes
Get Free YouTube Subscribers, Views and Likes

ચોપાટ.. કવિ. રાજેન્દ્ર શુક્લ ગાયક. ગાર્ગી વોરા સ્વર નિયોજન અને સંગીત. ડો. ભરત પટેલ

Follow
Bharat Patel

હેજી એવી ચોપાટ્યું મંડાણી ચંદન ચોક માં ,
નાખ્યા લખ રે ચોરાશીના દાવ,
હેજી એવી ચોપાટ્યું મંડાણી ચંદન ચોક માં ,


કીધા ચાંદા સુરજ ના સોગઠા …
નાચ્યા કોઈ આંખ્યું ને અણસાર …
હેજી એવી ચોપાટ્યું મંડાણી ચંદન ચોક માં ,

તમે પાસા ઢાળો ને તારા ઝળહળે…
ને મુઠ્ઠી વાળો ત્યાં અંધાર ..
હેજી એવી ચોપાટ્યું મંડાણી ચંદન ચોક માં

હવે ચોક રે ઘેરીને મરમી મલપતા
અમે નેણ ઢળ્યા રે નાતોડ
હેજી એવી ચોપાટ્યું મંડાણી ચંદન ચોક માં

કવિ.. રાજેન્દ્ર શુક્લ
ગાયક.. ગાર્ગી વોરા
સ્વર નિયોજન અને સંગીત..
ડો. ભરત પટેલ

posted by ropitans7s