Grow your YouTube views, likes and subscribers for free
Get Free YouTube Subscribers, Views and Likes

જાણે-અજાણે અમેરિકાના વિઝા માટે ઈન્ટર્વ્યુમાં મોટાભાગના લોકો કરી બેસતા હોય છે આ સાત ભૂલ

Follow
I am Gujarat

અમેરિકાના સ્ટૂડન્ટ વિઝા હોય કે વિઝિટર વિઝા, તે અપ્રુવ થશે કે રિજેક્ટ, તેનો મોટો આધાર એપ્લિકન્ટનો ઈન્ટર્વ્યુ કેવો રહે છે તેના પર હોય છે. આ ઈન્ટર્વ્યુમાં એવા કોઈ મુશ્કેલ સવાલ પણ નથી પૂછાતા હોતા, અને સાથે તમને જો ઈંગ્લિશમાં ફાવટ ના હોય તો ટ્રાન્સલેટરની સુવિધા પણ અપાય છે. જોકે, બધી તૈયારી બાદ પણ અમુક લોકો વિઝા ઈન્ટર્વ્યુમાં એવી ભૂલ કરતા હોય છે કે જેના કારણે તેમની ફાઈલ રિજેક્ટ થઈ જતી હોય છે. મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલટે આવી જ સાત ભૂલોનું એક લિસ્ટ બનાવ્યું છે કે જે મોટાભાગના લોકો ઈન્ટર્વ્યુમાં કરતા હોય છે. આ વિડીયોમાં આપણે જોઈશું કે એવી કઈ સાત સામાન્ય ભૂલો છે કે જેનાથી અમેરિકા જવા ઈચ્છતા કોઈપણ વ્યક્તિએ વિઝા ઈન્ટરવ્યૂમાં ના કરવી જોઈએ.

posted by p3zcu