Get real, active and permanent YouTube subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

મૂળ દ્વારકા 🚩 જ્યાં દ્વારકાધીશ આવ્યા હોય અને એમના ચમત્કારો સાથે ઘણા બધા મંદિરો અને એક અલગ અનુભવ

Follow
GIRNARI BHOMIYO

#muldwarka #dwarka #dwarikanonathmarorajaranchodche #dwarkadhish #muldwarkamandir #kodinar
#surajkund #dariyanidevikhodiyarmataji

જય ગિરનારી
આજ રોજ આપણે સૌરાષ્ટ્ર ભૂમિમાં ગીર સોમનાથ જિલ્લાનું કોડીનાર ગામ થી પાંચ કિલોમીટરના અંતરે આવેલું મૂળ દ્વારકા જગ્યાના દર્શન કરવાના છીએ સાથે એનો ઇતિહાસ અને ત્યાં આવેલા નાનામોટા ઘણા બધા મંદિરોના દર્શન કરવાના છીએ જેમાં મહેનત દ્વારકાધીશ નું મંદિર છે અંદાજે 5000 વર્ષ જૂનું એના દર્શન કરવાના છીએ એની બાજુમાં કૃષ્ણ ભગવાને સ્થાપિત ક્રિસનેસ્વાર મહાદેવના દર્શન કરવાના છે અને દરિયામાં આવેલા દરિયાઈ હનુમાનજીના દર્શન કરવાના છે અને સાથે સાથે દરિયાને દેવી એવી ખોડીયાર માતાજીના દર્શન રામાપીરના દર્શન હરસિધ્ધિ માતાજીના દર્શન અને એની બાજુમાં આવેલા ગાયત્રી આશ્રમ જેમાં ઘણા બધા મંદિરો સાથે અખંડ ધુણો સૂરજ કુંડ અને ભગવાન કૃષ્ણ દ્વારા સ્થાપિત એક વાવના દર્શન આખા વીડિયોમાં આપણે દર્શન કરવાના છીએ
વિડીયો થોડોક લાંબો રહેવાનો છે પરંતુ ઘણા બધા મંદિરોના દર્શન સાથે ઘણી બધી દુર્લભ વાતો આપણે આ વીડિયોમાં કરવાના છીએ

વિડીયો જરૂર ગમશે જ તમને બધાને વિડીયો ગમે તો લાઈક કરજો બીજાને લોકોને શેર કરજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો

video location

mul dwarka
https://maps.app.goo.gl/tSnZL68CYoaik...

video gamiyo hoi to like share subscribe jarur karjo

ane avi rite baniya rahejo #girnaribhomiyo channal ma navi navi jagya navi navi mahiti sathe maliya resu

Jay girnari

adesh adesh

alakh niranjan

contact us on Instagram

GIRNARI BHOMIYO

https://instagram.com/girnaribhomiyo?...


shoot on @DJI #djiosmoaction3


Like .......Share........&.........Comment karvanu bhulsho nahi.
.....................................................................................................................

Disclaimer : Some contents are used for educational purpose under fair use.Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976,allowance is made for "fair use" for purposes such as criticism,comment,news reporting,teaching,scholarship,and research.Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.Nonprofit,educational or personal use tips the balance in favour of fair use.All credit for copyright material used in video goes to respected owner.
Regards,

⛰⛰GIRNARI BHOMIYO⛰⛰

posted by tiggie45kt