Buy real YouTube subscribers. Best price and warranty.
Get Free YouTube Subscribers, Views and Likes

અમેરિકાએ ડિપોર્ટેશનની સ્પીડ વધારી ટ્રમ્પ જો સત્તા પર આવશે તો લોકોના ધાડેધાડા ડિપોર્ટ થશે!

Follow
I am Gujarat

ઈલીગલી અમેરિકા જનારા ગુજરાતીઓ એવું માનતા હોય છે કે એકવાર અમેરિકા પહોંચી ગયા બાદ કોઈ તેમનું કશુંય નહીં બગાડી શકે. લાખો રૂપિયા ખર્ચીને US જતાં લોકો પોતે ડિપોર્ટ થશે તે વાતનો તો ક્યારેય વિચાર સુદ્ધા નથી કરતાં. અમેરિકાની ઈમિગ્રેશન કોર્ટમાં પણ તેમનો અસાલયમનો કેસ વર્ષો સુધી ચાલતો રહે છે, પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે. એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે સત્તા પર આવતા જ માસ ડિપોર્ટેશન શરૂ કરશે તેવી વાતો કરી રહ્યા છે તો બીજી તરફ બાઈડની સરકાર પણ ઈલીગલ બોર્ડર ક્રોસિંગને ડામવા માટે સખ્ત થઈ છે, તેની સાથે હવે ઈલીગલી રહેતા લોકોને ઘરભેગા કરવા માટે ડિપોર્ટેશનની પ્રોસેસ પણ ધીરેધીરે ઝડપી બનાવાઈ રહી છે.

જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: https://gujarati.timesxp.com/
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: https://chat.whatsapp.com/Hjwo7YqSPxS...

posted by p3zcu