YouTube magic that brings views, likes and suibscribers
Get Free YouTube Subscribers, Views and Likes

નવી આરતી તથા અષ્ટક | BAPS MORNING ARTI u0026 ASHTAK | WITH LYRICS | 4K VIDEO | 2023 |

Follow
Incredible BAPS

BAPS Morning Arti | WITH LYRICS | 2023 | નવી આરતી તથા અષ્ટક | 4K Video
BAPS New Aarti & Ashtak

નિત્ય સવારસાંજની આરતી બાદ દંડવત કરતી વખતે ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગુરુપરંપરાની સ્તુતિના ગુજરાતી શ્લોકોનું ગાન કરવામાં આવે છે. હવે ગુજરાત ઉપરાંત ભારતનાં અન્ય રાજ્યોમાં પણ ભક્તોને અર્થબોધ સુગમ રહે તે માટે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી ભારતની બધી ભાષાઓમાં વપરાતા સંસ્કૃત તથા હિન્દી શબ્દોના સંયોજનથી આ શ્લોકોની પુનઃ રચના કરવામાં આવી છે. હવેથી સ્વામીશ્રીની આજ્ઞાથી દેશવિદેશનાં તમામ બી.એ.પી.એસ. મંદિરોમાં, સત્સંગ કેન્દ્રોમાં અને તમામ હરિભક્તોએ નિત્ય આરતી અષ્ટક ગાનમાં આ શ્લોકોનું ગાન કરવાનું છે. આ અંગે વિશેષ માહિતી એપ્રિલ મહિનાની પ્રથમ અથવા બીજી અઠવાડિક સભામાં સર્વે હરિભક્તોને આપવામાં આવશે. એ સભામાં શ્લોકોના ઉચ્ચારણ તથા રાગ ઢાળ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે. એટલે એ સભામાં માર્ગદર્શન પ્રાપ્ત કર્યા પછી જ સૌએ નિત્ય આરતી બાદ નૂતન સ્તુતિ શ્લોકોનું ગાન શરૂ કરવું.

Follow Us On :

I N S T A G R A M https://instagram.com/incredible_baps...

F A C E B O O K https://www.facebook.com/profile.php?...

I hope you Like this Video ♥
Please Like, Share and Subscribe Our Channel for more Informational Content
Thank You So Much

BAPS Official Website https://www.baps.org/
BAPS Official Channel    / bapschannel  

Disclaimer: This channel DOES NOT promotes or encourages any illegal activities and all content provided by this channel is meant for ENTERTAINMENT PURPOSE only.

Copyright Disclaimer: Under section 107 of the copyright Act 1976, allowance is mad for FAIR USE for purpose such a as criticism, comment, news reporting, teaching, scholarship and research.
Fair use is a use permitted by copyright statues that might otherwise be infringing. Non Profit, educational or personal use tips the balance in favor of FAIR USE.

baps new arti ashtak
baps new ashtak
#incrediblebaps
#IncredibleBAPS
#psm100
#pramukhswamimaharaj
#psmforever

posted by Florencrh