A little secret to rock your YouTube subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

બરડો એ માત્ર ડુંગર નથી... જાણો આપણા દબાયેલા ઇતિહાસને

Follow
Moje Gujarat

બરડો એ માત્ર ડુંગર નથી... જાણો આપણા દબાયેલા ઇતિહાસને #bardo

પ્રેમ અને વીરગાથા ના પ્રતીક સમાન બરડા ડુંગર માં આવેલ કિલ્લેશ્વર મહાદેવના દર્શને #mojegujarat

#bardo
#kileshwar
#mahadev
#બરડો
#gujarat
#bardodungar
#porbaandar
#kileshwarmahadev
#traveling
#vlog
#bardohill
#shiv

પોરબંદર અને દ્વારકા જિલ્લા ને જોડતો ડુંગર એટલે બરડો. 50 ચો.કિલોમીટર મા આવેલો આ ડુંગર અદભૂત સોંદર્યતા ધરાવે છે.

બરડા ડુંગરમાં ટ્રેકિંગ માટે આભાપરા હિલ, કીલેશ્વર બિલેશ્વર મહાદેવ મા મંદિરો અને ખોડિયાર માતા નું મંદિર અને બીજું ઘણા જોવા લાયક સ્થળો આવેલ છે.


Social Media Links:

You Tube
   / mojegujaratofficial  

Facebook
http://bit.ly/Moje_Gujarat_FB_page

Instagram
http://bit.ly/Moje_Gujarat_Official

બરડો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના નૈઋત્ય ભાગમાં પોરબંદર જિલ્લામાં આવેલી એક ડુંગરમાળા છે. બરડો સૌરાષ્ટ્રના મુખ્ય પર્વતોમાંનો એક ગણાય છે. બરડાની ડુંગરમાળા કુલ ૪૮ ચોરસ કિમીનો વિસ્તાર ધરાવે છે. બરડાની ટેકરીઓ ગોળ મથાળાં ધરાવે છે.
ઉંચાઇ: 637 m (2,090 ft)
મુખ્ય શિખર: આભપરા
વિસ્તાર: 48 ચો. કિમી
સ્થાન: પોરબંદર જિલ્લો, ગુજરાત, ભારત



જાંબુવતી ગુફા
https://bit.ly/3Dd4NZ7

bardo dungar
બરડા નો ઇતિહાસ
આભપરા શિખર
કિલેશ્વર મંદિર
બિલેશ્વર મહાદેવ
ખંભાળા ડેમ
પોરબંદરના જોવાલાયક સ્થળો
ગુજરાતના ડુંગરો
બરોડા ડુંગર ની પરિક્રમા
ગિરનારની પરિક્રમા
નાથા મોઢવાડિયા
બરડો ડુંગર ક્યાં આવેલો છે
બરડા ડુંગર નો જાણવા જેવો ઇતિહાસ
બરડા ડુંગર ના જોવાલાયક સ્થળો
મોજે ગુજરાત

posted by Arlettihh