Sub4Sub network gives free YouTube subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

ઘુટણનાં દુખાવા થી બચવા માટે સૌથી સારી કસરત. Best exercises to prevent knee pain.

Follow
Dr Saumil Mandalia - Spine & Joint Specialist

આ વિડિઓ માં ડો સૌમિલ માંડલિયા દ્વારા ઘૂંટણ ના દુખાવા થી બચવા માટે ૪ સૌથી સારી કસરતો સમજાવામાં આવી છે. જો આ કસરતો રોજ કરવામાં આવે તો ઘૂંટણ ના સ્નાયુઓ ની મજબૂતાઈ ઘણી સારી થઇ શકે છે તથા તે ઘૂંટણ ના દુખાવા થી બચવામાં મદદરૂપ થઇ શકે છે.

ડો સૌમિલ માંડલિયા અમદાવાદ ખાતે ઓર્થોપેડિક, સ્પાઈન તથા જોઈન્ટ સ્પેશ્યલિસ્ટ તરીકે પ્રેકટીસ કરે છે.

આપના રિપોર્ટ્સ આપ ૮૩૪૭૬૫૬૮૨૩ પાર whatsapp કરી શકો છો અથવા કોલ કરી ને એપોઇન્ટમેન્ટ લઇ શકો છો.

ghutan na dukhava mate kasrat
ghutan na dukhava no gharelu upchar
ghutan na dukhava mate physiotherapy
ghutan na dukhava thi kai rite bachvu
quadriceps ni kasrat
vmo mate kasrat
ghutan ni kasrato gujarati ma

In this video Dr Saumil Mandalia has explained best exercises for knee pain in Gujarati language.

BY doing this knee exercises, strngth of Quadriceps and VMO can be increased which can reduce chances of developing knee pain. As muscle strength increases, load over knee joint can decrease and in turn reduce risk of developing severe osteoarthritis. These exercises can help in reducing risk of developing osteoarthritis of knee.

posted by just1kissfx