Free views, likes and subscribers at YouTube. Now!
Get Free YouTube Subscribers, Views and Likes

અમેરિકામાં કૂતરાને લીધે વ્યક્તિ પર ડોલરનો વરસાદ થયો! ડોગ ટેગથી કિસ્મત પલટાઈ

Follow
I am Gujarat

US Ohio man won lottery: ઓહાયોના એક શખસે તેના ડોગના લાઈસન્સ પ્લેટના નંબર પરથી લોટરી ટિકિટ ખરીદી હતી. જે ટિકિટ ખરીદતાની સાથે જ એને 50 હજાર ડોલરનો જેકપોટ લાગી ગયો હતો. આ સમયે ડોગ ટેગના નંબરથી કિસ્મત પલટાઈ જાય એવો કિસ્સો સામે આવતા સ્થાનિક મીડિયામાં પણ આ અંગે ચર્ચાઓ ધમધમવા લાગી હતી. આ શખસે બાદમાં કહ્યું કે મને નહોતી ખબર કે મારા પાળતુ કૂતરાના ટેગ નંબરથી હું માલામાલ થઈ જઈશ. અત્યારે તે અમારી વચ્ચે નથી પરંતુ અમને ઘણી યાદ આવી રહી છે.

#usnews

posted by p3zcu