The easiest way to skyrocket your YouTube subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

Canada PR: કેનેડામાં કેવા લોકોની છે જોરદાર ડિમાન્ડ? તમારી પાસે હશે આ આવડત તો ફટાફટ સેટલ થઈ જશો

Follow
I am Gujarat

કેનેડા દુનિયાભરમાંથી ઈમિગ્રન્ટ્સને આવકારી રહ્યું છે. દેશમાં જુદા જુદા સેક્ટરમાં લાખો લોકોની જરૂર છે. કેનેડામાં અત્યારે જોબની તક ખૂબ જ સારી છે, અને જોબ બેઝ્ડ PR પણ સરળતાથી મળી જાય છે. પરંતુ તેના માટે તમારે જાણવું જોઈએ કે કયા પ્રકારની સ્કીલ ધરાવતા લોકોની કેનેડાને જરૂર છે. 2022માં કેનેડા સરકારે ઈમિગ્રેશન માટે દરવાજા ખોલી નાખ્યા છે. હાલમાં કેનેડામાં લગભગ 8.50 લાખથી વધારે પોઝિશન્સ માટે માણસોની જરૂર છે. તેમાં ખાસ કરીને ટેકનિકલ માણસોની વધારે જરૂર છે. આ ઉપરાંત સ્કીલ્ડ લેબરનું પ્રમાણ વધારવા માટે પણ કેનેડા સરકારે પ્લાન જાહેર કર્યા છે. તેનું કારણ છે કે આટલા વિશાળ દેશના ઘણા પ્રાંતોમાં લેબરની શોર્ટેજ પ્રવર્તે છે. જોબ વેબસાઈટ લિન્ક્ડ ઈન દ્વારા એવી કેટલીક જોબની યાદી બહાર પાડવામાં આવી છે જેની કેનેડામાં સૌથી વધારે ડિમાન્ડ છે.

posted by p3zcu