YouTube magic that brings views, likes and suibscribers
Get Free YouTube Subscribers, Views and Likes

Canada Visitor Visa માટે કેવી રીતે એપ્લાય કરાય? એકદમ સરળ છે પ્રોસેસ

Follow
I am Gujarat

હાલના સમયમાં કેનેડા (Canada) જનારા લોકોની સંખ્યા ઘણી વધી ગઈ છે. ભારતમાંથી કેનેડા જનારાઓમાં ખાસ કરીને સ્ટૂડન્ટ્સની સંખ્યા ઘણી વધી ગઈ છે. જો કેનેડામાં તમારા સ્વજન રહેતા હોય કે સંતાનો ત્યાં અભ્યાસ કરતા હોય અને તમારે ત્યાં વિઝિટર વિઝા (Canada Visitor Visa) પર જવું હોય. કે પછી માત્ર ફરવા માટે જવું હોય તો કેનેડાના વિઝિટર વિઝાની પ્રોસેસ ઘણી સરળ છે. તેના માટે તમારે કોઈ એજન્ટની મદદ લેવાની પણ જરૂર પડે તેવું નથી. બસ, તમારી પાસે માગવામાં આવે તે બધા ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ અને બેન્ક અકાઉન્ટ (Bank Account)માં પૂરતું બેલેન્સ હોવું જોઈએ. કેનેડાના વિઝિટર વિઝા માટે તમે ઘરે બેઠાં જ ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. તમે કુરિયરથી પણ તમારા ડોક્યુમેન્ટ્સ વિઝા પ્રોસેસ માટે મોકલી શકો છો, પરંતુ તેમાં અપ્રુવલ આવવામાં વધારે સમય લાગી શકે છે. વળી, કોઈ ડોક્યુમેન્ટ ખૂટ્યું તો તે જમા કરાવવામાં વધારે સમય બગડશે.

posted by p3zcu