Grow your YouTube views, likes and subscribers for free
Get Free YouTube Subscribers, Views and Likes

Dandruff થી મુક્તિ મેળવવા અપનાવો માથું ધોવાની આ રીત Health Explainer

Follow
BBC News Gujarati

#health #hair #dandruff

માથામાં ખોડાની સમસ્યાથી પરેશાન લોકો તેની ઘણી વાસ્તવિકતાઓથી વાકેફ નથી હોતા ત્યારે ડેન્ડ્રફ એટલે કે ખોડાથી મુક્તિ મેળવવામાં માથું ધોવાની યોગ્ય રીત પણ મહત્વનો ભાગ ભજવે છે. વાળમાં ખોડો કેમ થાય છે? શું તમે વાળની યોગ્ય કાળજી લેવા વિશેની તમામ બાબતોથી હકીકતમાં માહિતગાર છો ખરા? આ તમામ બાબતોની સમજ મેળવવા જુઓ આ વીડિયો.

વીડિયો કલ્પના શાહ
ઍડિટ દિતિ બાજપાઈ

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

posted by agralhardt