15 Free YouTube subscribers for your channel
Get Free YouTube Subscribers, Views and Likes

Diu Vanakbara Fishing Port | Beach | Fisherman | Sea | Fish | Gujarat Best Place દીવ પોર્ટ | ગુજરાત

Follow
MK Book

Diu Vanakbara Fishing Port | Beach | Fisherman | Sea | Fish | Gujarat Best Place | ગુજરાતનું શ્રેષ્ઠ સ્થળ | દીવ | પોર્ટ | ગુજરાત | Gujarat Tourism | Tourist Place | One Day Picnic Place | Best Place to Visit

Diudaman is one of the best places to visit. div is a famous picnic place but vanakbara fishing port is the best place to visit. where you can find a fishing boat, fishing net, fisherman and their amazing life. seashore of vanakbara is best for fishing. ist must visit place for all who wants to know about life of a fisherman. like Alang shipbreaking yard, vanakbara has also shallow water. so they want draging but still fishing is going on here. pomfret, hilsa, salmon, zinga, prawn, tuna fish, cupid, rohu like fish is most found here.

દીવ આમ તો પર્યટક સ્થળ છે. ગુજરાતનું મનપસંદ પિકનિક પ્લેસ છે. પણ આ જ દીવની પાસે આવેલું વણાકબારા બંદર માછીમારી માટે જાણીતું છે. આ માછીમાર બંદર પર મત્સ્યોદ્યોગ ધમધોકાર ચાલે છે. વણાકબારા ફીશીંગ પોર્ટ પર હજારો માછીમારો માછીમારી કરે છે. જ્યાં વર્ષે હજારો ટન માછલી પકડવામાં આવે છે. આપણે આ વીડિયોમાં આ જ ફિશીંગ હાર્બર પર જઈને જાણ્યું કે માછીમારો અહીં કંઈ રીતે કામ કરે છે અને તેમની બોટ કે ફિશીંગ બોટ કેવી હોય છે. તેઓ અહીં પોમ્ફ્રેટ, હિલ્સા, સાલ્મોન, ટ્યુના, રોહુ, ક્યુપીડ, ઝિંગા જેવી માછલીઓ મોટી સંખ્યામાં પકડે છે. જે વેરાવળ બંદર પર મોકલવામાં આવે છે. જ્યાંથી દેશવિદેશના બજારોમાં પહોંચે છે.

#Diu #Fishing #Gujarat #Port #fisherman #Diudaman #vanakbara #alang #FishingPort #BestPlace #Mkbook #picnic #tourism #GujaratTourism #Tourist #Tour #Travel #Gujju #Coastal #BestOfGujarat #SuperPlace

Disclaimer: Some content is used for educational purposes under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'fair use' for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Nonprofit, educational, or personal use tips the balance in favor of fair use. All credit for copyright material used in video goes to the respected owner.

Social links
Twitter:   / mufskapasi  
Facebook:   / mkbook85  
Youtube:    / mkbook  

posted by flashionista9i