Free YouTube views likes and subscribers? Easily!
Get Free YouTube Subscribers, Views and Likes

Dwarka no itihas || Dwarka Nagri no itihas || History of Dwarka || દ્વારકા નગરી નો ઇતિહાસ || Dwarka

Follow
Gujju knowledge Guru

Dwarka no itihas || Dwarka Nagri no itihas || History of Dwarka || દ્વારકા નગરી નો ઇતિહાસ || Dwarka


નમસ્કાર મિત્રો,
Gujju Knowledge Guru માં આપ સૌનું સ્વાગત છે..


ભારત વિશ્વની પ્રાચીનતમ સભ્યતાઓની ભૂમિ. ભારતની પશ્ચિમે આવેલ ગુજરાત રાજ્યમાં લગભગ 65,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું ગુજરાતનું સૌરાષ્ટ્ર.

જ્યાં એક દિશામાં રણ પ્રદેશ તો બીજી દિશામાં હરિયાળી અને ત્રણે દિશામાં દરિયો અને દરિયાના કાંઠે વસેલું એક શહેર જ્યાં આવેલ ઐતિહાસિક ધાર્મિક સ્થળ લાખો કરોડો લોકોનું આસ્થા નું પ્રતીક સમાન ભવ્ય મંદિર દ્વારકા.

ગોમતી નદી અને અરબ સાગરના સંગમ પર રસેલ તથા વિશ્વાસ અને શ્રદ્ધાને જોડતી નગરી દ્વારકા નગરી.

ભારતના ચાર ધામોમાંથી એક ધામ અને સપ્ત પુરી માંથી એક પૂરી એટલે કે દ્વારકા નગરી.

મિત્રો આ વીડિયોમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વસાવવામાં આવેલી દ્વારકા નગરીના ઇતિહાસ વિશે આપણે જાણવાનું છે.....

દ્વારકા એ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ ધાર્મિક સ્થાન છે .

દ્વારકા એ દ્વાર અને કા એમ બે શબ્દોનો બનેલો છે જેમાં દ્વાર એટલે દરવાજો અને કા એટલે બ્રહ્મ ટૂંકમાં દ્વારકા નો અર્થ થાય છે બ્રહ્મ તરફ લઈ જતો માર્ગ કે દરવાજો.

મિત્રો આ વીડિયોમાં તમે જાણશો.

દ્વારકા નગરી નો ઇતિહાસ?

દ્વારકાધીશ નો ઇતિહાસ?

ભગવાન દ્વારકા ક્યારે આવ્યા?

ભગવાનને રણછોડ કેમ કહેવાયા?

દ્વારકા પહેલા કોનું શાસન હતું?

દ્વારકા નગરી દરિયામાં ક્યારે ડૂબી?

દ્વારકા નગરી ની શોધ કઈ રીતે થઈ?

દ્વારકામાં બીજી કઈ કઈ પ્રખ્યાત જગ્યા જાણીતી છે?

દ્વારકા મંદિરની વિશેષતા શું છે?

દ્વારકા મંદિર ની ધજા નું મહત્વ શું છે?

મિત્રો આવી તમામ બાબતો વિશે તમને આ વીડિયોમાં જાણકારી મળશે તો વિડિઓ સંપૂર્ણ જોજો.



#dwarka
#dwarkadhish
#dwarkadhishstatus
#dwarika
#dwarkadhishnewstatus
#dwarkadheesh
#dwarkadhishaartistatus
#dwarkahistory
#dwarkastory
#dwarkadarshan
#historyofdwarka
#dwarkahistory
#dwarkadhishstory
#dwarikadhish_status
#dwarikadheesh
#dwarikanonath
#dwarikastatus
#dwarikadhish_status
#dwarikadhishtemple
#dwarkatemple
#dwarkamandir
#dwarkamandirstatus
#dwarkadarshan
#devbhumidwarka
#dwarkadhishlovers
#dwarikadhishtemple
#dwarkanagri
#dwarikanath
#dwarkatemplehistory
#historyofdwarkatemple
#dwarkatemplehistory
#dwarkadhishofficial
#dwarikadhishtemple
#dwarkadhisstatus2023







આભાર સહ....

posted by Ishiwatas7