It was never so easy to get YouTube subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કઈ રીતે કરવી.Ft. MaheshSir | Samvaad With Manish Ahir

Follow
SAMVAAD

માણસ ના જીવનમાં માંબાપ પછી નુ કોઈ કોઈ સૌથી જરૂરી વ્યક્તિ હોય તો એ શિક્ષક છે, એક શિક્ષક માં એ તાકાત છે જે લખો લોકો ની જીંદગી બદલી શકે છે, અને આજે આપણે એવા જ એક શિક્ષક ને મળવા જય રહ્યાં છીએ.

Samvaad ને Social Media પર Follow કરો
Instagram:   / samvaadyt  
YouTube :    / @samvaadyt  

Produced By: Vaidehi Raval

Director Arun Baghel
Editing Arun Baghel
Managed by Vaidehi Raval, Devendra Ram
Sound Recording Swaroop Daiya
DOP Arun Baghel, Swaroop Daiya
Lights & Equipment Handling Dhaval Rajan, Swaroop Daiya

Production House: Janki Smart Learn PVT LTD.


0:00 હાઈલાઇટ્સ
2:13 સામાન્ય માણસની જિંદગીમાં શિક્ષણનો રોલ શું?
3:37 સ્પર્ધાત્મક પરીક્ષાની ફિલ્ડમા આવવાનું કઈ રીતે થયું?
7:09 હું ભણાવવામાં સારો છું તમને એ ક્યારે ખબર પડી ?
13:45 હું ક્યાં હતો અને ક્યાં છું એવું ક્યારેય થાય?
14:20 એક શિક્ષકનું મહત્વ બાળકના ઘડતરમાં કેટલું હોય?
16:59 બાળકને લઈને અમુક માં બાપના નિર્ણય ખોટા હોય શકે?
19:08 બાળકની સ્કીલ વિશે માં બાપ એ ઘ્યાન રાખવું જરૂરી છે?
20:11 ગુજરાતી ભાષાનો ખરો ઉદય..
26:15 ગુજરાતી ભાષાના કવિઓ/લેખકોના ગમતા પ્રસંગો..
31:25 વલ્લભ મેવાડા નો પ્રસંગ
33:00 વિદ્યાર્થીઓમાં થતાં ડિપ્રેશનથી બચવું કેમ?
35:51 સાચી તૈયારી કરતા વિદ્યાર્થીઓ બહુ ઓછા છે..
39:27 તૈયારી કરતા વિદ્યાર્થીઓનું શેડ્યુલ શું હોવું જોઈએ?
42:04 વિદ્યાર્થીની સફળતામાં સ્કૂલ કોલેજ નું મહત્વ..
43:51 શિક્ષણમાં કોઈ સુધારો કરવો હોય તો આપ શું કરો?
47:01 મોટીવેશનલ સ્પીકરો ઘરે ઘરે જોવા મળે છે...
55:21 દર્શકોને મહેશ સરનો સંદેશ..

posted by durhoossymx