Learn how to get Free YouTube subscribers, views and likes
Get Free YouTube Subscribers, Views and Likes

Gujarat Gaurav Gan||Jay Jay Garavi Gujarat ગુજરાત ગૌરવ ગાથા ગીત || દરેક ગુજરાતીઓ ને ગૌરવ લેવા જેવું

Follow
Music Om Gunjan

​‪@divyasatsangpalitana‬
☝☝દોસ્તો આપને બજરંગ દાસ બાપના ભજન સંભાળવા ગમે છે તો ઉપર આપેલી link પર ક્લિક કરો આપને મસ્ત ભજન સંભાળવા મળશે.


આજે આપણે ગુજરાત નું ગૌરવ અપાવે તેવું ગીત સાંભળીએ, આ ગીત માં ગુજરાતની ગૌરવ ગાથા વર્ણવવામાં આવી છે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ, કસ્તુરબા, ગુજરાતના વેપારીઓ ગુજરતની નદિયોં ગુજરાત ના કવિઓ નો પરિચય વગેરે આ ગીત જોવા મળે છે આ ગીતનો વિડીયો બનાવવા પાછળ નો હેતુ માત્ર લોકો ગુજરાત ને જાણે અને ગુજારતી ઓ વિશેનું ગૌરવ પ્રાપ્ત કરે, ખાસ કરીને વિદ્યાર્થી અને શિક્ષકો આનો ઉપયોગ કરે તો બાળકોને ગીત સાથે વ્યક્તિ પરિચય મળશે.

આપ આ ચેનલ દ્વારા
ગરબા,
ધૂન,
ભજન,
હિન્દી ગીત,
ગુજરતી ગીત,
લોક ગીત,
બાળગીત,
અભિનયગીત,
દેશ ભકિત ગીત વગેરે મન ગમતા ગીતો ગાતા તેમજ હાર્મોનિયમ પર વગાડતા શીખી શકો છો, જો તમે સંગીત પ્રિય હો તો તમારા માટે આ ચેનલ ખુબજ ઉપયોગી થશે. આભાર...જય હો ...

હિન્દી ફિલ્મ ગીતો ગાતા તેમજ વગાડતા શીખવા માટે અહી નીચે આપેલ લીંક પર ક્લિક કરો
   • Mere ruske kamal. Badshaho film song  

@@@ જો તમે હાર્મોનિયમ શીખતા હો તો તમારા માટે શાસ્ત્રીય રાગો અહી નીચેની લીંક પર મુકવામાં આવ્યા છે @@@
   • Raga BHUPALI Saragam Geet  

@@@જો આપે હાર્મોનિયમ શીખવાની શરૂઆત કરી હોય તો આપના માટે હાર્મોનિયમ ના બેઝીક લેશન નીચે આપેલ લીંક મુકવામાં આવ્યા છે @@@
   • Indian caalssical music Lerner beginn...  

   • સરગમ પ્રેકટીસ A# પાંચમી  કાળીથી લેશન 1  

@@@ પ્રાથમિક શાળાના બાળકોના બાળગીતો ગાતા વગાડતા શીખવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો
   • Doll song || dhingali balgeet  

@@@ શાળાના બાળકોના અભિનય ગીતો જોવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો
   • Pankhida Tu Udi Jaje Game Gam Re || S...  

@@@ પ્રાર્થનાઓ જોવા, સાંભળવા તેમજ વગાડતા શીખવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો
   • Shree Sarasvatidevi Prathana ||  શ્રી...  

@@@ ભક્તિ ગીત, શ્લોક, ભજન, ધૂન વગેરે ગાવા વગાડવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો
   • ભજ ન ...પા યોજી મૈં ને રામ રતન ધન પાય...  

નવા ગીત ધૂન, ભજન, બાળગીત વગેરે તમે અહીંથી પણ માણી શકો છો
http://omgunjan333.blogspot.com
  / vijay.solanki.3511  

સંગીતમાં ગાયન અને હાર્મોનિયમ શીખનાર ને ખુબજ ઉપયોગી, મારી ચેનલ માં નવા ગીતો, બાળગીતો, હિન્દી ગીતો, ધૂન, ભજન તેમજ શાસ્ત્રીય રાગો મુકવામાં આવે છે. સંગીત શીખનાર કોઈ પણ વ્યક્તિ ને તેની રૂચી પ્રમાણે પ્લે લીસ્ટ માંથી શીખી શકે છે.

કોઈ પણ વ્યક્તિ સંગીત શીખી શકે છે, ઉમંર નહિ પણ શોખ જરૂરી છે. આજે શીખવાની શરૂઆત કરો, આપને ચોક્કસ ગાતા વગાડતા આવડી જશે. બસ તમારા માં આત્મવિશ્વાસ રાખજો.
મારા વિડીયો જોતા આપને સંગીત શીખવામાં કોઈ મુશ્કેલી અનુભવાય તો કોમેન્ટ ચોક્કસ કરજો. હું મારા સમયે અપને ચોક્કસ જવાબ આપીશ ને આપની મુશ્કેલી દુર કરવા પ્રયત્ન કરીશ.

આપ મને વોટ્સઅપ પણ કરી શકો છો.
વિજય સોલંકી પાલીતાણા,
Whatup no.8980117321 છે.
આભાર.

posted by augiezwanvq