A little secret to rock your YouTube subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

Gujarat Rain Update: દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી નદીઓમાં પૂર યુવાનને કેવી રીતે રૅસ્ક્યૂ કરાયા?

Follow
BBC News Gujarati

#monsoon2024 #rainupdate #gujaratweather #weatherUpdate
#GujaratRain #saurashtraRain #saurashtra
રાજ્યમાં હાલ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રથી લઈને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સામાન્યથી અતિભારે વરૃસાદ થઈ રહ્યોછે . દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી અહીંની કેટલીક નદીઓમાં પૂર આવ્યું છે. સુરત જિલ્લામાં ઉમરપાડાના ચિતલદા પાસેથી વહેતી વીરા નદીમાં આવેલા પૂરના આ દ્શ્યો છે.ઉમરપાડા તાલુકાની જીવાદોરી સમાન મોહન નદી પણ બે કાંઠે વહેતી જોવા મળી છે. ઉમરપાડા તાલુકામાંસવારે 6 થી 8 એમ 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો જે બાદ આ વિસ્તારની સ્થાનિક નદીઓમાં પૂરના ધસમસતા પાણી જોવા મળ્યા.ભારે વરસાદને કારણે ઉમરપાડા થી ઉમરગોટ જતો રસ્તો પાણીમાં ગરકાવ થતા ગામનો સંપર્ક કપાયો હતો. ઉમરપાડામાં આભ ફાટ્યા જેની સ્થિતિ જોવા મળી છે અને અહેવાલો પ્રમાણે શરૂઆતના 4 ઇંચ બાદ પણ સતત ધોધમાર વરસાદ વરસી રહ્યોહતો અને થોડક જ કલાકોમાં લગભગ 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
અહેવાલ રુપેશ સોનવણે/સાજિદ પટેલ/અંકિત ચૌહાણ,/સલમાન મેમણ, ઍડિટ જમશેદ અલી



બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

posted by agralhardt