Free YouTube views likes and subscribers? Easily!
Get Free YouTube Subscribers, Views and Likes

Gujarat Rain Update: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ ઍલર્ટ કયા જિલ્લામાં પડશે અતિભારે વરસાદ?

Follow
BBC News Gujarati

#monsoon2024 #rainupdate #gujaratweather #weatherUpdate
#GujaratRain #Kutchh #saurashtraRain #Saurashtra

રાજ્યભરમાં હવે ચોમાસું જામી ચૂક્યું છે. આગામી બેત્રણ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થાય તેવી શક્યતા છે. ક્યા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે? જુઓ વીડિયો

વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : સુમિત વૈદ



બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

posted by agralhardt