Get YouTube subscribers that watch and like your videos
Get Free YouTube Subscribers, Views and Likes

Gujarat Rain Update: ગુજરાતમાં હજુ કેટલા દિવસ વરસાદ પડશે અરબી સમુદ્રની સિસ્ટમની શું અસર થશે?

Follow
BBC News Gujarati

#weatherupdates #monsoon2024 #gujaratweather #weatherupdates #monsoon2024 #rainupdate

અરબી સમુદ્રમાં પહોંચેલી સિસ્ટમને કારણે હવે ગુજરાતમાં વરસાદી માહોલ ફરીથી જોવા મળશે. ક્યાંક છૂટો છવાયો વરસાદ જોવા મળશે તો ક્યાંક ભારે વરસાદ પડી શકે છે.

આ વીડિયોમાં સમજીએ ગુજરાતમાં વરસાદને લઈને આગામી દિવસોમાં કેવો રહેશે માહોલ? અને સિસ્ટમની ગુજરાત પર કેવી અસર જોવા મળશે?

વીડિયો દીપક ચુડાસમા

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

posted by agralhardt