Grow your YouTube views, likes and subscribers for free
Get Free YouTube Subscribers, Views and Likes

India Canada tension: કૅનેડામાં ભારત પર પ્રતિબંધની માગ વેપાર પર શું થશે અસર?

Follow
BBC News Gujarati

#India #Canada
કૅનેડાના વિદેશ મંત્રી મૅલાની જૉલીએ 15 ઓક્ટોબરે કહ્યું કે કૅનેડાની પાસે ભારત ઉપર પ્રતિબંધ લાદવાનો વિકલ્પ છે અને તે સહિતના તમામ વિકલ્પો ખુલ્લા છે.
કૅનેડાના દિગ્ગજ શીખ નેતાઓ ભારત ઉપર પ્રતિબંધ લાદવાની માગ કરી રહ્યા છે, જેમાં ન્યૂ ડેમૉક્રેટિક પાર્ટી(NDP)ના નેતા જગમીતસિંહ મુખ્ય છે. જસ્ટિન ટ્રૂડોએ લગભગ ચાર વર્ષ સુધી એનડીપીના ભરોસે સરકાર ચલાવી હતી.
જો કૅનેડા દ્વારા ભારતની ઉપર પ્રતિબંધ લાદવામાં આવે, તો સૌથી વધુ નુકસાન કોને થશે?

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

posted by agralhardt