Grow your YouTube views, likes and subscribers for free
Get Free YouTube Subscribers, Views and Likes

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર મા આવેલા દુખભંજન દાદાનો ઇતિહાસ || Junagadh Mandir Na Hanumanji History

Follow
swaminarayan Charitra

જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને...
જૂનાગઢ મુખ્ય સ્વામિનારાયણ મંદિર મા આવેલા હનુમાન કષ્ટભંજન દાદા નો ઇતિહાસ આપણને સ્તબ્ધ કરી નાખે એવો છે. તમે ક્યારેય નોંધ કર્યુ હોય તો ખબર હશે કે જૂનાગઢ ના આ કષ્ટભંજન દાદા ના ઉપરની વાનરસેના અને નીચેની વાનરસેના અલગ છે. આ કષ્ટભંજન દાદાની પ્રતિષ્ઠા હાલ મંદિર મા નીચે છત્રી છે ત્યાં પ્રથમ ગુણાતીતાનંદ સ્વામીએ કરેલી. પછી નારાયણદાસ સ્વામીએ આ હનુમાનજી ની પ્રતિષ્ઠા ઉપર કરી જ્યાં હાલ પ્રદક્ષિણા નું પરિસર છે, પણ એ બધી ચમત્કારો થી ભરેલી વાતો તમે આ વીડિઓ મા સાંભળો વિસ્તારથી...

તમને આ વીડિઓ પસંદ આવે તો લાઈક જરુર કરજો, બીજા ભક્તોને શેર કરજો જેથી એમને પણ આ ઇતિહાસ ની ખબર પડે, તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલ ને સબ્સક્રાઇબ કરી બેલ આઇકન જરુર દબાવજો.

#Junagadh #swaminarayanCharitra #swaminarayanMandirJunagadh #RadharamanDevJunagadh #JunagadhDailyDarshan #bhavnathJunagadh #JunagadhGirnar #siddheshwarMahadevJunagadh #Mahadev #ShreeRam #baps #gunatitanandSwami #gopalanandSwami #Hanumanji #kashtabhanjandev #salangpur #gujarati #Gujju #JunagadhPlaces #JawaharRoadMandir #MukhyMandirJunagadh #ramayan #swaminarayanbhagwan #GujaratiVideo #gujaratiKatha #hanumanjiParcha #hanumanjiStatus #hanumanjiMysteries #hanumanjiChamatkar #God

posted by moseskc72tt