Sub4Sub network gives free YouTube subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

એકદમ નવી જ રીતે બનાવો પોચા રૂ જેવા ટેસ્ટી દૂધીના મુઠીયા સોડા કે ઇનો નાખ્યા વગર ll Dhudhi Na Muthiya

Follow
Kajals Kitchen - Gujarati Recipes

એકદમ નવી જ રીતે બનાવો પોચા રૂ જેવા ટેસ્ટી દૂધીના મુઠીયા સોડા કે ઇનો નાખ્યા વગર ll Dhudhi Na Muthiya

INGREDIENTS:

૧.૫ વાટકી ઘઉં નો ભાખરી નો જાડો લોટ
અડધી વાટકી જુવાર નો લોટ
૪ મોટી ચમચી ચણાનો લોટ
૫ મોટી ચમચી તેલ
૮૦૦ ગ્રામ દૂધી
અડધી ચમચી હળદર
૧ ચમચી લાલ મરચા નો પાવડર
૧ ચમચી ધાણા જીરું નો પાવડર
અડધી ચમચી જીરું
અડધી ચમચી અજમા
૧ ચમચી તલ
૨ ચમચી દહીં
૧ ચમચી ખાંડ
અડધા લીંબુ નો રસ
૧ વાટકી લીલા ધાણા
લીલી મરચી, આદુ, લસણ ની પેસ્ટ


***********************************


dudhi na muthiya, muthiya dhokla, easy dudhi na muthiya, muthiya dhokla, muthiya recipe, dudhi na muthiya, muthiya banavani rit, how to make dudhi na muthia, how to make gujarati muthia, muthiya banavani rit in gujarati, tasty muthiya recipe, perfect muthiya,gujarati muthiya, gujarati muthia banavani rit, muthia recipe in gujarati, muthiya recipe in gujarati, easy muthia recipe, gujarati nasto muthiya, gujarati muthiya banavani rit, how to make gujarati nasto

#gujaratifood #gujaratirecipe #gujaratinamkeen #gujaratnasto #diwalisweets #nehascookbookgujarati #gujaratisweetsrecipes #diwalisnacks #gujaratilanguage #Food_Channel #Kathiyawadi_Style #Food_Recipe #Gujarati_Vangi #Gujarati_Recipes #Gujarati_Laungage #Food #Gujarati_Food #Gujararti_Dish #Gujarati_Khana_Khajana #Gujarati_Chef #Gujarati_Kitchen

#Gujarati_Cooking #Recipe #Rasoi_Ni_Rani
#kajal'skitchen #kajal'skitchengujaratirecipe

posted by strazburul5