It was never so easy to get YouTube subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

તુવેરની ખેતી પદ્ધતિ તુવેર ની વધુ ઉત્પાદન આપતી જાત

Follow
Farmer Family (Manish)

નમસ્કાર મિત્રો
હું મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક ફાર્મર ફેમિલી ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છુ.

આજ ના વિડીયો માં વાત કરવા ની છે કે તુવેર નું વાવેતર ક્યારે કરવા થી સોથી વધારે ઉત્પાદન મેળવી શકાય.

જાણો કૃષિ યુનિવર્સિટિ ની જુદી જુદી ભલામણ

તુવેર ની કઈ જાત નું વાવેતર કરવા થી સૌથી વધુ ફાયદો થશે.

ઉપરોકત તમામ માહિતી આપણે આ વીડીયો માંથી મળી જશે.

તુવેર ની વધારે માહિતી માટે અમારી ચેનલ ને સબ્સક્રાઇબ કરી લેજો જેથી તુવેર ની નવી માહિતી આપ ને મળતી રહશે.


કઠોળ સંશોધન કેન્દ્ર વડોદરા
Mobile : 9825577166
EMail : [email protected]
કઠોળ સંશોધન કેન્દ્ર નવસારી
02637282028
કઠોળ સંશોધન કેન્દ્ર દાંતીવાડા
Phone : 02748 278459
E mail : [email protected]
કઠોળ સંશોધન કેન્દ્ર જુનાગઢ
(0285) 2672536
[email protected]
કઠોળ સંશોધન કેન્દ્ર બદનાપુર
Mobile No. 7588562608

આભાર સહ
મનીષ બલદાણિયા

#agriculture #farming #khedut #kheti #kheti_ma_dava_no_upyog #khetibadi #farmer #farmerfarmer #fertilizer #weeding #nutrition #pulsesbhav #bajarbhav #magfali #fertilizer

posted by beyondjdrew56