15 YouTube views, likes subscribers in 10 minutes. Free!
Get Free YouTube Subscribers, Views and Likes

મા જગદંબા કઈ રીતે પ્રગટ થયા? | Navratri Special with Tushar Shukla | Navratri 2024

Follow
Jalso Podcasts

#navratri #navratri2024 #gujarati
નવરાત્રિ એ શક્તિપર્વ છે, મા જગદંબાની આરાધનાનો પર્વ છે. આપણે જયારે માતાજીના ગરબા ગીતોને સાંભળીએ ત્યારે તેમના મહાત્મ્યને, તેમની મહિમાને અનુભવી શકીએ છે. તેવા અનેક પ્રાચીન ગરબા છે કે જેમાં માતાજીના પ્રાગટ્ય વિષેની કથા સમાયેલી હોય છે. અહીં જલસોના આ videoમાં સાંભળો મા જગદંબાના પ્રાગટ્યની વાર્તાને કવિ તુષાર શુક્લના અંદાજમાં.


|| || ||

Follow us on
Facebook: / jalsomusic
Instagram: / jalsomusicandpodcastapp
Download Jalso app: www.jalsomusic.com

#navratri #podcast #gujaratipodcast #garba #gujarati #gujarat

posted by houseofel1v