Free YouTube views likes and subscribers? Easily!
Get Free YouTube Subscribers, Views and Likes

કેનેડાના PR કે સિટિઝનશિપની અરજીના પ્રોસેસિંગમાં કેટલો સમય લાગે છે?

Follow
I am Gujarat

કેનેડાના PR એટલે કે પર્મેનન્ટ રેસિડન્સ અથવા કેનેડિયન સિટિઝનશિપ કે ટેમ્પરરી રેસિડન્સ માટે અરજી કરી હોય ત્યારે તેના પ્રોસેસિંગમાં ઘણી રાહ જોવી પડતી હોય છે. આ પ્રોસેસ IRCC દ્વારા કરવામાં આવે છે અને કામના બોજ પ્રમાણે દર મહિને તેમાં વધારે અથવા ઓછો સમય લાગે છે. જૂનના લેટેસ્ટ ડેટાને ધ્યાનમાં રાખીને હાલમાં કઈ અરજીને પ્રોસેસ કરવામાં કેટલા સપ્તાહ લાગશે તેના વિશે આ વિડીયોમાં માહિતી આપવામાં આવી છે. IRCC દ્વારા અગાઉ માત્ર ટાર્ગેટ નક્કી કરવામાં આવતા હતા અને તેના સર્વિસ સ્ટાન્ડર્ડમાં કોઈ સુધારો થયો ન હતો. પરંતુ હવેથી દર અઠવાડિયે ટાર્ગેટ પ્રમાણે કામ કરવામાં આવે છે. હવેથી લગભગ 80 ટકા જેટલી અરજીઓ માટે પ્રોસેસિંગ ટાઈમ આપવામાં આવે છે.

posted by p3zcu