► Subscribe to Kinjal Studio Digital YouTube Channel https://bit.ly/30Du62P'>https://bit.ly/30Du62P
Subscribe to @JhankarKinjalStudioDigital channel to watch More Grate songs
► Rakesh Barot | Tejal Thakor | ગોંદરે વાગ્યા ઢોલ | Gondare Vagya Dhol | New Gujarati Song 2022
♪Full Song Available on♪
JioSaavn: https://bit.ly/3BGi8sq
Spotify: https://spoti.fi/3AcpIJO
Hungama: https://bit.ly/3A6U6p3
Apple Music: https://apple.co/3Snqafv
Amazon Prime Music:
Wynk: https://bit.ly/3zyZakw
iTunes: https://apple.co/3OWJehS
YouTube Music:
Instagrame Reels : https://bit.ly/3w1PSNh
Song Credits:
Song : Gondare Vagya Dhol
Singer : Rakesh Barot | Tejal Thakor
Music : Ravi Rahul
Lyrics : Chandu Raval
Artist : Rakesh Barot | Chini Raval | Tejal Thakor
Dop /Edit : Montu Rajput
Director : Vishnu Thakor Adalaj
Producer : Vitthal Ajani
Asst. Director : Het Rathod
Dance Group : Vikram Vaghela | Minaxi Vaghela
Production : Kirtan Barot
Light : Kalpesh Jadav | Prakash
Location : Amba Mahel Film City Danta
Online Promotion By Social Partner Digital
Label : Kinjal Studio
Copyright By : Kinjal Studio
_________*******Lyrics Gujarati ******_________
હે ગોંદરે વાગયા ઢોલ ઘુઘરીયા મારા રે મૈયરીયે ..(2)
હે મેલવા આવો તો કોનુંડો રમવું છે પિયરિયે
હે ..હે ..હેંડો ઉતાવળ કરો તમને આવું મૈયર મેલવા
ચાર પોંચ દાડા પછી આવીશ પાછો તેડવા ....( 2 )
એ તું રાજી એમાં હું રાજી હા પરણ્યાંજી હું રાજી
તું રાજી એમાં હું રાજી આવું મૈયર મેલવા
હે ગોંદરે વાગયા ઢોલ ઘુઘરીયા મારા રે મૈયરીયે
હે ગોંદરે વાગયા ઢોલ ઘુઘરીયા તારા રે મૈયરીયે ......
અંતરો ( 1 )
હો ... હો.... ચિંતા ના કરતા તમે ઘરના કોમકાજની
વેળાએ ચાકરી થશે માલ ઢોરની ....
હો ....હો ....કોમ ભલે પડયાં ધયોન તમારૂં તમે રાખજો
વેળાએ વાળું કરી વીહોમો કરજો ..... ( વીહોમો કરજો )
હે ...એ .... રાખી મન હળવું તમે કોનુંડો રે રમજો
હક દખ ની વાતો ગોઠેણો જોડે કરજો ...( 2 )
પછી... તું રાજી એમાં હું રાજી હા પરણ્યાંજી હું રાજી
તું રાજી એમાં હું રાજી આવું મૈયર મેલવા
હે ગોંદરે વાગયા ઢોલ ઘુઘરીયા મારારે મૈયરીયે
હે ગોંદરે વાગયા ઢોલ ઘુઘરીયા તારારે મૈયરીયે ......
અંતરો ( 2 )
હો...હો .... સજો શણગાર વાલી મોડું તમારે થશે
જોત જોતામ દડો આથમી જાશે
હો ....ઓ ....મારુ મોનો બે ચાર દાડા તમે રોક્યાઇ જાજો
હારે લાયી ને જાજો પાછા હારે લઈ ને આવજો..( હારે લઈ ને આવજો )
હે .....એ .... હેંડો તમે કો એમ કરવા જી ત્યારશુ
તું મારો વાર ને હું તારો તેવાર શુ ......( 2 )
તું રાજી એમાં હું રાજી થયી જયી હું તો રાજી રાજી
તું રાજી એમાં હું રાજી આવું મૈયર મેલવા ......
હે ગોંદરે વાગયા ઢોલ ઘુઘરીયા મારારે મૈયરીયે
હે ગોંદરે વાગયા ઢોલ ઘુઘરીયા તારારે મૈયરીયે
હે ગોંદરે વાગયા ઢોલ ઘુઘરીયા મારારે મૈયરીયે ....( મારારે મૈયરીયે )
_________*******Lyrics ******_________
He... Gondre Vaga Dhol Ghughriya Mara Re Maiyariye (2)
He... Melva Aavo To Konude Ramvu Piyariye
He... He Hendo Utaval Karo Tamne Aavu Maiyar Melva
Chat Panch Dada Pachhi Aavish Pachho Tedva ( 2 )
He... Tu Rahi Ama Hu Raji
Ha Parnyaji Hu Raji
Tu Raji Ama Hu Raji Aavu Maiyar Melva
He... Gondre Vaga Dhol Ghughriya Mara Re Maiyariye
He... Gondre Vaga Dhol Ghughriya Mara Re Maiyariye
He... Melva Aavo To Konude Ramvu Piyariye
Antra ( 1 )
He... He Chinta Na Karta Tame Ghar Na Kom Kaj Ni
Vela A Chakeri Thashe Mal Dhor Ni...
Ho... Ho Kom Bhale Padya Dyon Tamaru Tame Rakhko
Vela A Valu Kari Vihomo Karjo... Vihomo Karjo...
He... He Rakhi Man Halvu Tame Konudo Re Ramjo
Hakh Dakh Ni Vatu Gothno Jode Karjo ( 2 )
Pachi... Tu Raji Ama Hu Raji
Ha Parnyaji Hu Raji
He... Gondre Vaga Dhol Ghughriya Mara Re Maiyariye
Antra ( 2 )
Ho... HO Sajo Shangar Vali Modu Tamare Thadhe
Jot Jot Jotama Dado Asthmi Jashe
He... He Maru Mono Be Char Dada Tame Rokai Jajo
He... He Hare Lai Ne Jajo Pachhi Hare Lai Ne Aavjo... Hare Lai Ne Aavjo
Tu Raji Ama Hu Raji
Thai Jai Hu To Raji Raji
Tu Raji Ama Hu Raji Aavi Maiyar Melva
He... Gondre Vaga Dhol Ghughriya Mara Re Maiyariye
He... Gondre Vaga Dhol Ghughriya Mara Re Maiyariye
He... Gondre Vaga Dhol Ghughriya Mara Re Maiyariye... Mara Re Maiyariye
► Enjoy & Stay Connected with us :
► Subscribe to Kinjal Studio Digital :► https://bit.ly/30Du62P'>https://bit.ly/30Du62P
► Like us on Facebook :► https://bit.ly/3a8Jurm
► Follow us on Instagram :► https://bit.ly/2XF2Lvq
►Do watch our channel for all Devotional Bhajan, Aarti, Dayro, Mantras,
Lokgeet Videos by most popular Gujarati & Rajsthani Singers across world.
Latest Dayara of Gujarati Movies | Films and other Gujarati & Rajasthani Drama Stage Artist.
#kinjalstudiodigital #GondareVagyaDhol #rakeshbarot #TejalThakor #ChiniRaval