15 YouTube views, likes subscribers in 10 minutes. Free!
Get Free YouTube Subscribers, Views and Likes

છૈયાં ની સમસ્યા મોથા ઘાસ ની સમસ્યા સયા નું નિયંત્રણ સૈયા ની દવા saiya ni dava chaiya

Follow
Farmer Family (Manish)

નમસ્કાર મિત્રો
હું મનીષ બલદાણિયા આપ નું સ્વાગત કરું છુ.

આજ ના વિડીયો માં આપણે જાણશું કે આપણાં સૌ ના ખેતર માં છૈયાં થયા હસે અથવા થય ને નીકળી ગયા હસે.

ખાસ માહિતી આપવા ની હતી કે છૈયાં નું નિયંત્રણ કેવી રીતે કરવું અને તેના નિયંત્રણ કરતી વખતે કેવા પગલાં ભરવા જોઈએ

છૈયાં ના નિયંત્રણ માટે કઈ દવા ખૂબ સારું પરિણામ આપશે તેના માટેની માહિતી આપેલ છે.

વારંવાર છૈયાં થવા ના કારણો વિષે પણ માહિતી આપેલ છે.

#naturalfarming #farming #fertilizer #irrigation #kheti #weeding #youtube #youtubeshorts #kheti_ma_dava_no_upyog #wheat #herbicide #weeding #cyprus #indianfarmer #india #indianagriculture #indian #છૈયો #kheti #khetibadi

posted by beyondjdrew56