Grow your YouTube views, likes and subscribers for free
Get Free YouTube Subscribers, Views and Likes

સુંવાળી | Suvali | Jaman | Diwali Special Recipe | Food

Follow
Jalso Culture

આપણે ત્યાં તહેવાર એટલે જાતભાતનાં પકવાનનો ઉત્સવ. અવનવાં પકવાન વિના આપણા બધા જ તહેવાર અધૂરાં, એમાય દિવાળી તો ખાસ. દિવાળી આખા વર્ષનો સૌથી મોટો અને આમ સૌથી છેલ્લો તહેવાર. વીતી ગયેલા વર્ષની યાદોની મીઠાસને મમળાવવા અને કડવાશને ફટાકડાનાં ધુમાડામાં ઉડાડી દેવાનો તહેવાર. ને દિવાળીની કરકરી મીઠાસ એટલે સુંવાળી. કોઈ વડીલને પૂછશો તો કહેશે કે સુંવાળી વિના દિવાળીનું કોઈ મહત્વ જ નથી. સુંવાળી વાસ્તવમાં દિવાળીનું સમાનાર્થી છે.

#food #gujaratifood #gujarativangi #gujaratinasto #gujarat #festivals #celebrations #jalso


|| || ||

Follow us on
Facebook :   / jalsomusic  
Instagram :   / jalsomusica.  .
Download Jalso app : www.jalsomusic.com

posted by sorongkandd