The easiest way to skyrocket your YouTube subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

Tarnetar No Melo 2024 | તરણેતર નો મેળો નો ઈતિહાસ | Tarnetar Melo Live |

Follow
Rocket Gujju vlogs

Tarnetar No Melo 2024 | તરણેતર નો મેળો નો ઈતિહાસ | Tarnetar Melo Live |

Rocket gujju vlogs
Kher lalaji

તરણેતર મહાદેવ નો ઇતિહાસ

એક દંતકથા મુજબ, પાંચ ઋષિઓએ અહીં નિવાસ કર્યો અને પોતાના આશ્રમો બનાવ્યા. જે ભૂમિને પવિત્ર માનીને પોતાનું ઘર બનાવ્યું તેવા વિસ્તારમાં અસંખ્ય દેવદેવતાઓના વાસ છે. ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની ફરતે બનાવેલા કુંડમાં પાંચ ૠષિઓએ ભેગા થઈ ગંગાજીને અવતરણ માટે આહવાન કરી ગંગાજીનું પ્રાગટ્ય કરાવ્યું હતું. તેની પાછળનો ઉદ્દેશ કદાચ તે હોઈ શકે કે આ પાંચાળ વિસ્તારનાં લોકો કદાચ ગંગાજી સુધી હરિદ્વાર કે ૠષિકેશ ન જઈ શકે તો અહીં જ ગંગાજીના અવતરણને નિમિત્ત બનાવ્યું હતું. લોકો પોતાના પિતૃઓનું અસ્થિ વિસર્જન વગેરે જેવા ધાર્મિક કાર્યો કરવા માટે મહર્ષિપંચમીના દિવસે તરણેતર આવતા થયા, તે રીતે ઐતિહાસિક રીતે મેળાની કદાચ શરૂઆત થઈ હોય એવું અનુમાન છે.



ભાતીગળ સંસ્કૃતિ અને અસ્મિતાની ઝાંખી કરાવતો તરણેતરનો લોકમેળો



સૌરાષ્ટ્રની જે શૂરવીર જાતિઓ બહારથી સ્થળાંતર થઈને આવી તે સૌ પહેલાં પાંચાળમાં આવી અને પછી સૌરાષ્ટ્રના જુદાજુદા વિસ્તારોમાં જઈ વસવાટ કર્યો. પ્રાગૈતિહાસિક કાળથી આ વિસ્તાર માલધારીઓનો વસવાટ રહ્યો છે. માલધારીઓનું જીવન એ સંપૂર્ણ લોકજીવન છે. એમની લોકસંસ્કૃતિ, અસ્મિતા એમણે પરંપરાથી જ ટકાવી રાખી છે. તેનું દર્શન પાંચાળમાં થાય છે. પાંચાળ ભૂમિની તળપદા કોળી જ્ઞાતિમાં આ મેળાનું સૌથી વધુ મહત્ત્વ છે. એક તરણેતરનો મેળો જાય, કે તરત જ બીજા મેળાની તૈયારી શરૂ થઈ જાય. પહેલાના સમયમાં બળદ માટેના શણગાર અને અમુક અમુક ગામના બળદગાડા વખણાતા હતા. તરણેતરનાં મેળામાં રંગબેરંગી ભરત ભરેલ, મોતી, બટનીયાં, આભલાં અને ફૂમતા રૂમાલથી શણગારેલી છત્રીઓ પણ આકર્ષણનું કેન્દ્ર હોય છે. દરેક ગામના બળદગાડાના અલગ અલગ ઉતારા હોય છે. એ ઉતારામાં લોકો ત્રણ દિવસ સુધી રોકાય છે.



તો ચાલો, તૈયાર થઈ જાઓ પુરાતન પાંચાળની સોડમને માણવા...



"હાલો માનવીયું તરણેતરના મેળે જો.... હાલો રે હાલો તરણેતર મેળે જઈએ....

Your queries
tarnetar no melo
tarnetar no melo 2024
tarnetar no melo 2024 news
tarnetar no melo history
tarnetar no melo kya bharay che
તરણેતર નો મેળો
તરણેતર નો મેળો 2024
તરણેતર મેળો
tarnetar mela ni tayari 2024
tarnetar
Tarunetrana festival cultural events, Indian community
local cuisine
Indian heritage
તરણેતર લોક મેળો
tarnetar ka mela
local traditions, regional crafts
tarnetar fair
tarnetar mela, ગુજરાત નો નંબર વન મેળો તરણેતર તરણેતર નો ઇતિહાસ Gujarat tourism
folk music cultural celebration તરણેતર નો ઈતિહાસ Gujarat culture

#tarnetarnoMelo
#tarnetar
#tarnetarnomelo2024
#tarnetarhistory
#તરણેતરનોમેળો2024
#trendingMelo
#Melo
#Gujrat

posted by kumbeba4w