Secret sauce that brings YouTube followers, views, likes
Get Free YouTube Subscribers, Views and Likes

UK Visa : યુકેમાં નોકરી માટે ઝડપથી અને ઓછા ખર્ચે વિઝા કેવી રીતે મેળવશો? જાણી લો આ સ્કીમ વિશે.

Follow
BBC News Gujarati

#uk #visa #immigration #jobsearch
કૅનેડા સાથે ભારતના ચાલી રહેલા વિવાદ વચ્ચે અમેરિકા કે યુકેમાં અભ્યાસ કે નોકરી માટે પ્રયત્નો વધે એ સ્વભાવિક છે.તમે પણ જો આવું જ વિચારતા હોવ તો યુકેના વિઝા માટેની આવી એક સ્કીમની માહિતી હું તમને આપી શકું જેમાં પરંપરાગત વિઝા જેટલી લાંબી પ્રક્રિયા ન કરવી પડે. આ સ્કીમ ખૂબ ઓછી મહેનત અને ખર્ચમાં ઝડપથી તમારો યુકે જવાનો રસ્તો ખોલી શકે છે.આવી જ એક સ્કીમ છે યુકેના ઇન્ડિયા યંગ પ્રૉફેશનલ્સ સ્કીમ વિઝા.
આ વિઝા કેવી રીતે અને કોણ મેળવી શકે? તે માટેની પાત્રતા અને જરૂરી દસ્તાવેજો કયા છે?
આ તમામ માહિતી માટે જુઓ આ વીડિયો
વીડિયો અહેવાલ અને રજૂઆત જય શુક્લ / ઝૈનુલ હકીમજી, ઍડિટ નિમિત વત્સ

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

posted by agralhardt