Rock YouTube channel with real views, likes and subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

ભારતીયો માટે ઈલીગલી US જવાની વધુ એક લાઈન હવે બંધ થઈ ગઈ

Follow
I am Gujarat

અમેરિકા હવે પોતાને ત્યાં વધી રહેલા ઈલીગલ ઈમિગ્રેશન પર નિયંત્રણ મૂકવાના પ્રયાસો કરી રહ્યું છે અને આ માટે તે પોતાના પાડોશી દેશોની મદદ પણ લઈ રહ્યું છે. જેમાં હવે બ્રાઝિલ પણ તેની મદદ કરવા જઈ રહ્યું છે. જસ્ટિસ મિનિસ્ટ્રીની ઓફિસ દ્વારા બુધવારે જણાવવામાં આવ્યું હતું કે, બ્રાઝિલ એશિયાના કેટલાક વિદેશી નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવાનું શરૂ કરશે જેઓ યુનાઈટેડ સ્ટેટ્સ અને કેનેડામાં માઈગ્રેટ કરવાના સાધન તરીકે સાઉથ અમેરિકન દેશમાં આશ્રય શોધી રહ્યા છે. સોમવારથી શરૂ થનારું આ પગલું એશિયન માઈગ્રન્ટ્સને અસર કરશે જેમને બ્રાઝિલમાં રહેવા માટે વિઝાની જરૂર છે. એક ડોક્યુમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે એરપોર્ટ પર આશ્રય માટેની 70 ટકાથી વધુ વિનંતીઓ ભારતીય, નેપાળી અથવા વિયેતનામની નેશનાલિટી ધરાવતા લોકો તરફથી આવે છે.

જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: https://gujarati.timesxp.com/
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: https://chat.whatsapp.com/Hjwo7YqSPxS...

posted by p3zcu