Learn how to get Free YouTube subscribers, views and likes
Get Free YouTube Subscribers, Views and Likes

ગુજરાતીઓ વિઝા લીધા વિના અમેરિકા કેવી રીતે પહોંચે છે? US visa

Follow
BBC News Gujarati

ગુજરાતના કલોલના ડીંગુચા ગામના એક જ પરિવારના ચાર લોકોનાં મૃત્યુ બાદ એક વાર ફરીથી ગુજરાતથી ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચતા લોકો અને તે ક્યાં રસ્તાઓથી જાય છે, તે ચર્ચામાં છે. જોકે કોઈ કૅનેડા થઈને અમેરિકાના દ્વાર સુધી પહોંચે છે એવું ઘણી વાર નથી બનતું. એ પણ નોંધવું જોઈએ કે દરેક લોકો ગેરકાયદે રસ્તો અપનાવતા નથી.

#dingucha #usa #america

બીબીસી લઈને આવ્યું છે ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઑફ ધી યર ઍવૉર્ડની ત્રીજી સિઝન. તમારા પસંદગીનાં ખેલાડીને વોટ કરવા માટે આ લિંક પર https://bbc.in/3GEZobs ક્લિક કરો. (વોટ કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2022, 11.30 PM છે. શરતો શું છે, ઑનલાઇન જુઓ)

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

posted by agralhardt