Grow your YouTube channel like a PRO with a free tool
Get Free YouTube Subscribers, Views and Likes

#ZBNF''navigationEndpoint':{'clickTrackingParams':'COQBENbKAxgHIhMI2pXomPydiQMVLuI_BB2fEjUx''commandMetadata':{'webCommandMetadata':{'url':'/hashtag/zbnf''webPageType':'WEB_PAGE_TYPE_BROWSE''rootVe':6827'apiUrl':'/youtubei/v1/browse

Follow
Krishi Narad

ગાય આધારિત પદ્મશ્રી સન્માનિત પાલેકરજી નિર્દેશિત પ્રકૃતિક ખેતી થકી વલ્લભીપુર તાલુકાની ખારાશ વાળી જમીનમાં પણ સાહસિક ખેડૂત રાયસંગભાઈ પરમાર દ્વારા ઝીરો બજેટ ખેતી પદ્ધતિ થકી નફાકારક દાડમની ખેતી કરી સફળત હાંસલ કરી છે.

તો જુઓ આ ખેડૂતની સફળ વાર્તા અને અપનાવો પોતાના ખેતરમાં.

શ્રી રાયસંગભાઈ પરમાર , તા : વલ્લભીપુર જી : ભાવનગર ગુજરાત રાજ્ય, ભારત
મોબાઈલ સંપર્ક : 09913173472

#ZBNF # SPNF

#ZEROBUDGETNATURALFARMING

#DesiCow

#GirCow

#Organic #Pomegranate #Farming

#NoPesticide #NoChemicalFertilizer Farming

#Jivamrut

#Jeevamrut

posted by pingitlp